કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં વિશ્વ આરોગ્ય સભાએ કયા દિવસે વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ દિવસ મનાવવાની ઘોષણા કરી ?

30 મે
30 જાન્યુઆરી
30 એપ્રિલ
30 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કઈ કંપનીએ Wickr નામની એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપનું અધિગ્રહણ કર્યું ?

માઈક્રોસોફ્ટ
નેટફ્લિક્સ
ગૂગલ
એમેઝોન વેબ સર્વિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ઈઝરાયેલના 11મા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા ?

બેન્જામિન નેતન્યાહુ
રિયુવેન રિવલિન
મહમૂદ અબ્બાસ
ઈસાક હર્જાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP