કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2020-21માં ગુજરાતનું આરોગ્ય ક્ષેત્રે દેશમાં કેટલામું સ્થાન છે ? બીજું પ્રથમ ત્રીજું ચોથું બીજું પ્રથમ ત્રીજું ચોથું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને 'I-Familia' નામક ડેટાબેઝ લોન્ચ કર્યો ? INTERPOL UNICEF વર્લ્ડ બેંક UNDP INTERPOL UNICEF વર્લ્ડ બેંક UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં 2 દિવસીય હેમિસ મહોત્સવ મનાવવામાં આવ્યો ? ઉત્તરાખંડ સિક્કિમ પુડુચેરી લદાખ ઉત્તરાખંડ સિક્કિમ પુડુચેરી લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા સંગઠને 'સ્વસ્થ ભૂમિ, સ્વસ્થ જીવન' થીમ અંતર્ગત 2021 માટે યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન (UNCCD)નો લેન્ડ ફોર લાઈફ એવોર્ડ જીત્યો ? વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર પ્રકૃતિ સંરક્ષણ ફાઉન્ડેશન ફેમિલિયન ફોરેસ્ટ્રી ફાઉન્ડેશન ફોર ઈકોલોજિકલ સિક્યોરિટી વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર પ્રકૃતિ સંરક્ષણ ફાઉન્ડેશન ફેમિલિયન ફોરેસ્ટ્રી ફાઉન્ડેશન ફોર ઈકોલોજિકલ સિક્યોરિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતીય નૌસેના કયા દેશ પાસેથી 3 MH-60 રોમિયો હેલિકોપ્ટર મેળવશે ? અમેરિકા રશિયા ઈઝરાયેલ ફ્રાંસ અમેરિકા રશિયા ઈઝરાયેલ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP