કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં કેબિનેટ દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 4 માસ માટે લંબાવવામાં આવી આ તેનું કેટલામું ચરણ છે ?

ચોથું
છઠ્ઠું
પાંચમું
ત્રીજું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં મેઘાલયના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોને નિયુક્ત કરાયા છે ?

એમ. દુર્રાઈસ્વામી
જીતેન્દ્રકુમાર મહેશ્વરી
મુનીશ્વરનાથ ભંડારી
સંજીવ બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં જારી પબ્લિક અફેર્સ ઈન્ડેક્સ 2021ની છઠ્ઠી આવૃતિ અનુસાર કયુ/ક્યા રાજ્ય/રાજ્યો શાસન પ્રદર્શનમાં ટોચના સ્થાને છે ?

તેલંગાણા
આપેલ તમામ
તમિલનાડુ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP