કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) મૂડીઝના અંદાજ પ્રમાણે FY22માં ભારતની GDPની વૃદ્ધિ કેટલી રહેશે ? 9.3% 9.5% 9.7% 7.9% 9.3% 9.5% 9.7% 7.9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં યોજાયેલી BRICSની વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓની 9મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી ? વેલરી ફાલ્કોવ ડૉ. જિતેન્દ્ર સિંહ નિએન્સાની કુબાઈ-ગુબાને માર્કસ પોન્ટેસ વેલરી ફાલ્કોવ ડૉ. જિતેન્દ્ર સિંહ નિએન્સાની કુબાઈ-ગુબાને માર્કસ પોન્ટેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશના ક્રિકેટર ડ્વેન બ્રાવોએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી ? ન્યુઝીલેન્ડ વેસ્ટઈન્ડીઝ શ્રીલંકા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ વેસ્ટઈન્ડીઝ શ્રીલંકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ તમામ આર્યભટ્ટ પુરસ્કાર એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા (ASI) દ્વારા એનાયત કરાય છે. DRDOના અધ્યક્ષ ડૉ.જી. સતીષ રેડ્ડીને આર્યભટ્ટ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો. ડૉ.જી.સતીષ રેડ્ડી ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (DRDO)ના સચિવ છે. આપેલ તમામ આર્યભટ્ટ પુરસ્કાર એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા (ASI) દ્વારા એનાયત કરાય છે. DRDOના અધ્યક્ષ ડૉ.જી. સતીષ રેડ્ડીને આર્યભટ્ટ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો. ડૉ.જી.સતીષ રેડ્ડી ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (DRDO)ના સચિવ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા અહરબલ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું ? માનેસર, હરિયાણા શિલોંગ, મેઘાલય ચંદીગઢ કુલગામ, જમ્મુ કાશ્મીર માનેસર, હરિયાણા શિલોંગ, મેઘાલય ચંદીગઢ કુલગામ, જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP