કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ભારત, માલદિવ અને શ્રીલંકાએ ક્યા દ્વિવાર્ષિક ત્રિપક્ષીય અભ્યાસનું આયોજન કર્યું હતું ?

સૂર્યકિરણ
પ્રસ્થાન
એકુવેરીન
દોસ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ક્યા મંત્રાલયે 'વોટર હિરોઝ-શેયર યોર સ્ટોરીઝ’ પ્રતિયોગિતા શરૂ કરવાની ઘોષણા કરી છે ?

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય
પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
જળશકિત મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP