કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો તાજેતરમાં '2593'નો ઠરાવ પસાર થયો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

આપેલ તમામ
આ ઠરાવની સ્વીકૃતિ સુરક્ષા પરિષદ અને અફઘાનિસ્તાન પ્રત્યે આંતરરાષ્ટ્રીય સમુદાયનું વલણ દર્શાવે છે.
તે 1999ના 1267 ઠરાવને પુનરાવર્તિત કરે છે.
આ ઠરાવના સમર્થનમાં UNSCના ભારત સહિત 13 સભ્યોએ સમર્થન કર્યું હતું જ્યારે રશિયા અને ચીને એ મતદાન જ કર્યું ન હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ દર્દી સલામતી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

16 સપ્ટેમ્બર
19 સપ્ટેમ્બર
17 સપ્ટેમ્બર
18 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં SCOના દેશોના વડાઓની પરિષદની કેટલામી સમિટ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તાઝાકિસ્તાનના દુશાંબેમાં યોજાઈ હતી ?

25 મી
21 મી
18 મી
27 મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)એ કયા શહેરમાં ભારતનો પ્રથમ હાઈ એશ કોલસામાંથી મિથેનોલ કન્વર્જન પ્લાન્ટ લૉન્ચ કર્યો ?

ચેન્નાઈ
બેંગલુરુ
ભોપાલ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP