કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)એ કયા શહેરમાં ભારતનો પ્રથમ હાઈ એશ કોલસામાંથી મિથેનોલ કન્વર્જન પ્લાન્ટ લૉન્ચ કર્યો ? હૈદરાબાદ ભોપાલ ચેન્નાઈ બેંગલુરુ હૈદરાબાદ ભોપાલ ચેન્નાઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેનામાંથી કયા દેશમાં 15 સપ્ટેમ્બર ‘એન્જિનિયર દિવસ’ તરીકે ઉજવાય છે ? ભારત શ્રીલંકા આપેલ તમામ તાન્ઝાનિયા ભારત શ્રીલંકા આપેલ તમામ તાન્ઝાનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 23 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ તે સંયુક્ત રાષ્ટ્રના વિચાર–વિમર્શ, નીતિ નિર્માણ જેવા કાર્યો માટે જવાબદાર છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એ સંયુક્ત રાષ્ટ્રના 6 અંગોમાંનું મહત્વપૂર્ણ અંગ છે. દર વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્યોની વાર્ષિક દર મહાસભાનું આયોજન ન્યૂયોર્કની જનરલ એસેમ્બલીમાં થાય છે. આપેલ તમામ તે સંયુક્ત રાષ્ટ્રના વિચાર–વિમર્શ, નીતિ નિર્માણ જેવા કાર્યો માટે જવાબદાર છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એ સંયુક્ત રાષ્ટ્રના 6 અંગોમાંનું મહત્વપૂર્ણ અંગ છે. દર વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્યોની વાર્ષિક દર મહાસભાનું આયોજન ન્યૂયોર્કની જનરલ એસેમ્બલીમાં થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી શ્રી મનસુખભાઈ માંડવિયા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી જીતુભાઈ વાધાણી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી શ્રી મનસુખભાઈ માંડવિયા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી જીતુભાઈ વાધાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં બંધારણ સભા દ્વારા હિન્દીને ‘રાજભાષા’નો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો હતો ? 14 સપ્ટેમ્બર, 1948 14 સપ્ટેમ્બર, 1950 14 સપ્ટેમ્બર, 1947 14 સપ્ટેમ્બર, 1949 14 સપ્ટેમ્બર, 1948 14 સપ્ટેમ્બર, 1950 14 સપ્ટેમ્બર, 1947 14 સપ્ટેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP