કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
DRDOએ તાજેતરમાં આકાશ મિસાઈલના નવા સંસ્કરણ ‘આકાશ પ્રાઈમ'નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ છે ? તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ મિસાઈલ સ્વદેશી સક્રિય રેડિયો ફ્રીકવન્સીથી સજ્જ છે.
2. ઉંચાઈ પર નીચા તાપમાનના વાતાવરણમાં વધુ વિશ્વસનીય કામગીરી લાવવા માટે અન્ય સુધારાઓ પણ આ મિસાઈલમાં કરવામાં આવ્યા છે.
3. આ મિસાઈલ રશિયાના સહયોગ થી ટાટા ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવી છે.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

ફક્ત 1
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
AUKUS કયા ત્રણ દેશો વચ્ચે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે નવી ત્રિપક્ષીય સુરક્ષા ભાગીદારી છે ?

ઓસ્ટ્રેલિયા, યુનાઈટેડ કિંગ્ડમ, અમેરિકા
ઓસ્ટ્રેલિયા, કુવેત, સાઉથ આફ્રિકા
આવી કોઈ ભાગીદારી નથી
આફ્રિકા, યુનાઈટેડ કિંગ્ડમ, સાર્બિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ક્યા શહેરમાં ભારતના પહેલા વાયુ સેના વિરાસત કેન્દ્ર માટે સમજૂતી કરી છે ?

કોલકાતા
દિલ્હી
કોચી
ચંદીગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP