કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ હૈદરાબાદમાં કઈ ભાષાના લેખિકા ડૉ.પ્રતિભા રે ને ડૉ.સી.નારાયણ રેડ્ડી રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રદાન કર્યો ? મરાઠી મલયાલમ બંગાળી ઉડિયા મરાઠી મલયાલમ બંગાળી ઉડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 22મા કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન ઈંગ્લેન્ડના કયા શહેરમાં કરાયું હતું ? લંડન પીટરબર્ગે બર્મિંઘમ માન્ચેસ્ટર લંડન પીટરબર્ગે બર્મિંઘમ માન્ચેસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યે MSMEને મદદ કરવા માટે રાજ્ય સ્તરીય ક્રેડિટ ગેરેન્ટી યોજના શરૂ કરી ? કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારતની પ્રથમ કોમર્શિયલ સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ ઓબ્ઝર્વેટરી ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થપાશે ? લદાખ રાજસ્થાન ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ લદાખ રાજસ્થાન ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે કુશિયારા નદી અંગે સમજૂતી કરી ? પાકિસ્તાન નેપાળ ભુટાન બાંગ્લાદેશ પાકિસ્તાન નેપાળ ભુટાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP