કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે અભ્યાસ વજ્ર પ્રહાર 2022નું આયોજન બકલોહ (હિમાચલ પ્રદેશ)માં કર્યું હતું ? ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં લાર્સન એન્ડ ટુબ્રોએ IT અને ITes ટેકનોલોજી પાર્ક સ્થાપિત કરવા માટે ક્યા રાજ્ય સાથે સમજૂતી કરી ? રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.પ્રવીણ કે. મહેતા ડૉ.સંજય કે. દ્વિવેદી ડૉ.સમીર વી. કામત ડૉ.ઉપેન્દ્ર કુમાર સિંહ ડૉ.પ્રવીણ કે. મહેતા ડૉ.સંજય કે. દ્વિવેદી ડૉ.સમીર વી. કામત ડૉ.ઉપેન્દ્ર કુમાર સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં રાજીવ ગાંધી એડવાન્સ ટેકનોલોજી સેન્ટર (R-CAT)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ છત્તીસગઢ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડ ચૂંટાઈ આવ્યા છે. આપેલ બંને જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ તરીકે વૈકૈયા નાયડુનું સ્થાન લીધું છે. આપેલ પૈકી એક પણ નહીં ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડ ચૂંટાઈ આવ્યા છે. આપેલ બંને જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ તરીકે વૈકૈયા નાયડુનું સ્થાન લીધું છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP