કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં નેશનલ કોન્કલેવ ઓફ યુનિવર્સલ હેલ્થ કવરેજનું આયોજન ક્યા કરાયું હતું ? વારાણસી દિલ્હી ચેન્નાઈ જયપુર વારાણસી દિલ્હી ચેન્નાઈ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગૂગલે ‘ધ સન ક્વીન’તરીકે ઓળખાતા મારિયા ટેલ્કસનું ડૂડલ બનાવી સન્માનિત કર્યા હતા, તેઓ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? પર્યાવરણ વિદ્ સંગીતકાર સાહિત્યકાર વૈજ્ઞાનિક પર્યાવરણ વિદ્ સંગીતકાર સાહિત્યકાર વૈજ્ઞાનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ હૃદય (Artificial Heart) તૈયાર કર્યું છે ? IIT ગુવાહાટી IIT બોમ્બે IIT કાનપુર IIT ખડગપુર IIT ગુવાહાટી IIT બોમ્બે IIT કાનપુર IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (WHO-GCTM) ક્યા શહેરમાં સ્થપાશે ? અમદાવાદ રાજકોટ જામનગર ભાવનગર અમદાવાદ રાજકોટ જામનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) હેલ્થકેર સર્વિસ ડિલિવરી માટેના પ્રથમ ડ્રોન સ્ટેશનનું ઉદ્ઘાટન ક્યા રાજ્યમાં કરાશે ? આસામ રાજસ્થાન ઓડિશા મેઘાલય આસામ રાજસ્થાન ઓડિશા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP