કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ તુંગરેશ્વર વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં સ્થિત છે ?

મહારાષ્ટ્ર
રાજસ્થાન
કર્ણાટક
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ (International Anti-Corruption Day) ક્યારે મનાવાય છે ?

7 ડિસેમ્બર
6 ડિસેમ્બર
9 ડિસેમ્બર
8 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ગુજરાત સરકારનું ગૃહ અને પોલીસ હાઉસિંગ ખાતુ કોને સોંપવામાં આવ્યું છે ?

ભૂપેન્દ્ર પટેલ
કુંવરજી બાવળિયા
કનુભાઈ દેસાઈ
મુળુ બેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP