કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં પેરુ પેરા-બેડમિન્ટન ઈન્ટરનેશનલમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો ? સુશાંત મલ્હોત્રા સુનિલ ગુપ્તા સુકાંત કદમ સિદ્ધાર્થ કુંડુ સુશાંત મલ્હોત્રા સુનિલ ગુપ્તા સુકાંત કદમ સિદ્ધાર્થ કુંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું ? સુરત અમદાવાદ ગાંધીનગર સારંગપુર સુરત અમદાવાદ ગાંધીનગર સારંગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ડૉ. વિક્રમ સારાભાઈની પુણ્યતિથી ક્યારે મનાવાય છે ? 29 ડિસેમ્બર 31 ડિસેમ્બર 28 ડિસેમ્બર 30 ડિસેમ્બર 29 ડિસેમ્બર 31 ડિસેમ્બર 28 ડિસેમ્બર 30 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા સ્થળે સ્થિત AIIMSને 'તમાકુ મુક્ત ક્ષેત્ર' ઘોષિત કરાયું ? પટના ભૂવનેશ્વર ભોપાલ નવી દિલ્હી પટના ભૂવનેશ્વર ભોપાલ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા દેશની iSpace (ખાનગી કંપની)એ વિશ્વનું પ્રથમ કોમર્શિયલ મૂન લેન્ડર લૉન્ચ કર્યું ? ઈટાલી ચીન ફિજિ જાપાન ઈટાલી ચીન ફિજિ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP