કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) FIFA વર્લ્ડ કપ 2022ના એવોર્ડ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. FIFA ફેરપ્લે એવોર્ડ : ઈંગ્લેન્ડ ગોલ્ડન બૂટ : ક્રિલિયન એમ્બાપ્પે ગોલ્ડન બોલ : ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ગોલ્ડન ગ્લોવઃ એમિલિયાનો માર્ટિનેજ FIFA ફેરપ્લે એવોર્ડ : ઈંગ્લેન્ડ ગોલ્ડન બૂટ : ક્રિલિયન એમ્બાપ્પે ગોલ્ડન બોલ : ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ગોલ્ડન ગ્લોવઃ એમિલિયાનો માર્ટિનેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ કોસ્ટ ઓફ લિવિંગ ઈન્ડેક્સ 2022 જારી કર્યો ? બ્લૂમબર્ગ NEF એક પણ નહીં EIU WMO બ્લૂમબર્ગ NEF એક પણ નહીં EIU WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ (INC)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 29 ડિસેમ્બર 26 ડિસેમ્બર 27 ડિસેમ્બર 28 ડિસેમ્બર 29 ડિસેમ્બર 26 ડિસેમ્બર 27 ડિસેમ્બર 28 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં સ્પેનમાં આયોજિત FIH હૉકી વિમેન્સ નેશન્સ કપ 2022 ક્યા દેશની ટીમે જીત્યો ? નેપાળ ઈંગ્લેન્ડ બાંગ્લાદેશ ભારત નેપાળ ઈંગ્લેન્ડ બાંગ્લાદેશ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતીય સૈન્યના આગામી એન્જિનિયર ઈન ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જનરલ કે.એસ.થિમય્યા જનરલ અરવિંદ વાલિયા જનરલ જે.એન. ચૌધરી જનરલ સર રોય બુચર જનરલ કે.એસ.થિમય્યા જનરલ અરવિંદ વાલિયા જનરલ જે.એન. ચૌધરી જનરલ સર રોય બુચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP