કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્ર સરકારે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ના કેટલા ટકાની ભાગીદારી IPOના માધ્યમથી વેચવાની જાહેરાત કરી ? 15% 10% 5% 20% 15% 10% 5% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ન્યૂ ફ્રન્ટિયર્સ (New Frontiers) કાર્યક્રમ શરૂ કર્યો ? નાણાં મંત્રાલય વાણિજ્ય મંત્રાલય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય વાણિજ્ય મંત્રાલય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ડાર્કથોન-2022નું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે ? RBI NCB NABARD CBI RBI NCB NABARD CBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં નિધન પામેલા સુપ્રસિદ્ધ ગાયક બપ્પી લહેરીનું વાસ્તવિક નામ શું હતું ? પ્રણવ લહેરી અલોકેશ લેહરી અક્ષય લહેરી રિતેશ લહેરી પ્રણવ લહેરી અલોકેશ લેહરી અક્ષય લહેરી રિતેશ લહેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) પાકિસ્તાનમાં પોલિયો ઉન્નમૂલનમાં મદદ કરવા માટેના પ્રયાસો બદલ કોને હિલાલ-એ-પાકિસ્તાન પુરસ્કારથી સન્માનિત કરાશે ? જેફ બેઝોસ બાન કી મૂન બિલ ગેટ્સ માર્ક ઝૂકરબર્ગ જેફ બેઝોસ બાન કી મૂન બિલ ગેટ્સ માર્ક ઝૂકરબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP