કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં નિધન પામેલા સુપ્રસિદ્ધ ગાયક બપ્પી લહેરીનું વાસ્તવિક નામ શું હતું ?

પ્રણવ લહેરી
અક્ષય લહેરી
રિતેશ લહેરી
અલોકેશ લેહરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ક્યા રાજ્યમાં ઓર્કેસ્ટ્રા બારમાં કલાકારો અંગેનો જેન્ડર કેપ સમાપ્ત કર્યો ?

મહારાષ્ટ્ર
ગુજરાત
તમિલનાડુ
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
વિશ્વ પેંગોલિન દિવસ કયારે મનાવાય છે ?

ફેબ્રુઆરીનો પ્રથમ સોમવાર
ફેબ્રુઆરીનો ત્રીજો શનિવાર
ફેબ્રુઆરીનો પ્રથમ શનિવાર
ફેબ્રુઆરીનો બીજો શનિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP