કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
ભારતીય રેલવે ભારતની સૌથી મોટી વિશ્વ સ્તરીય કુસ્તી એકેડમી ક્યા સ્થાપશે ?

લખનૌ (ઉત્તર પ્રદેશ)
ચંદીગઢ
સુલતાનપુર (હરિયાણા)
કિશનગંજ (દિલ્હી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીને 2020-21 માટેનો 18મો સ્વર્ગીય માધવરાવ લિમયે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ?

નિર્મલા સીતારામન
રાજનાથસિંહ
ડૉ.મનસુખ માંડવિયા
નીતિન ગડકરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર, ભારત સમગ્ર દુનિયામાં ___ સૌથી મોટો વિદેશી હૂંડિયામણ ધરાવતો દેશ બની ગયો છે.

બીજો
પાંચમો
ત્રીજો
ચોથો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP