કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં GST કાઉન્સિલે કાપડ પર કેટલા ટકા GST નક્કી કર્યો ? 5% 12% 8% 18% 5% 12% 8% 18% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) COVID-19 માટે ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત રિસેપ્ટર બાઈન્ડિંગ ડોમેઈન (RBD)) પ્રોટીન સબ-યુનિટ વેક્સિન કઈ છે ? કોર્બેવેક્સ 2YCOV-D કોવાવેક્સ CORBEVAXTM કોર્બેવેક્સ 2YCOV-D કોવાવેક્સ CORBEVAXTM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભારતમાં સેમીકન્ડક્ટર વેફર ફેબ્રિકેશન સુવિધાઓની સ્થાપના માટે મોટું રોકાણ આકર્ષવા ઈન્ડિયા સેમિકન્ડકટર મિશન (ISM)નો શુભારંભ કર્યો ? નાણાં મંત્રાલય MSME મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વિશ્વ યુદ્ધ અનાથ દિવસ (World Day Of War Orphans) ક્યારે મનાવાય છે ? 5 જાન્યુઆરી 9 જાન્યુઆરી 6 જાન્યુઆરી 3 જાન્યુઆરી 5 જાન્યુઆરી 9 જાન્યુઆરી 6 જાન્યુઆરી 3 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ખુંટકઠ્ઠી કાયદો’ ભારતના ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? ત્રિપુરા ઓડિશા નાગાલેન્ડ ઝારખંડ ત્રિપુરા ઓડિશા નાગાલેન્ડ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP