કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રાચીન બૌદ્ધ સ્થળ કાનાગનહલ્લી ક્યા રાજ્યમાં આવેલું છે ?

કેરળ
કર્ણાટક
મહારાષ્ટ્ર
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
નેશનલ ઈન્સ્ટિટ્યૂટશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2022માં કઈ સંસ્થા પ્રથમ ક્રમે છે ?

IISc બેંગલુરુ
IIT મદ્રાસ
IIT દિલ્હી
IIT બોમ્બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP