કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે આસામ સાથે સમજૂતી કરી છે, જેને ‘નામસાઈ ઘોષણા’ તરીકે પણ ઓળખવામાં આવે છે ?

મણિપુર
અરુણાચલ પ્રદેશ
મેઘાલય
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ મિશન શક્તિ યોજના કયા મંત્રાલય દ્વારા અમલી છે ?

સંરક્ષણ મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
ગૃહ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP