કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) INTERPOLના બાળ યૌન શોષણ ડેટાબેઝ (Child Sexual Abuse Database)માં સામેલ થનારો 68મો દેશ ક્યો બન્યો ? શ્રીલંકા ચીન ભારત માલદીવ શ્રીલંકા ચીન ભારત માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશે વેન્ટિયન (Wentian) નામક પોતાનું સ્પેસ સ્ટેશન મોડ્યૂલ લાંન્ચ કર્યું ? દક્ષિણ કોરિયા જાપાન રશિયા ચીન દક્ષિણ કોરિયા જાપાન રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિંગલિલા નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ? ઓડિશા છત્તીસગઢ પશ્ચિમ બંગાળ મિઝોરમ ઓડિશા છત્તીસગઢ પશ્ચિમ બંગાળ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં UIDAI એ ફેસ ઑથેન્ટિકેશન માટે નવી મોબાઈલ એપ લૉન્ચ કરી તેનું નામ જણાવો. FaceRecog AadhaarAuth AadhaarRd AadhaarFaceRd FaceRecog AadhaarAuth AadhaarRd AadhaarFaceRd ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) અમેરિકા સ્થિત કંપની GF હેલ્થકેર ક્યા સ્થળે ભારતમાં પોતાની પ્રથમ ‘5G' ઈનોવેશન લેબ લૉન્ચ કરી ? ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP