કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA)ના નિર્દેશક તનુજા નેસારીને ક્યા દેશની સંસદે આયુર્વેદ રત્ન પુરસ્કાર 2022થી નવાજ્યા છે ?

ઈંગ્લેન્ડ
ફ્રાન્સ
જાપાન
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે ભારતીય નૌસેના માટે SPRINT ચેલેન્જનું અનાવરણ કર્યું ?

નવી દિલ્હી
બેંગલુરુ
વિશાખાપટ્ટનમ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP