કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે ? 20 જૂન 17 જૂન 10 જૂન 7 જૂન 20 જૂન 17 જૂન 10 જૂન 7 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સેવાઓમાં સુધારા માટે રાષ્ટ્રીય ડેટા ગવર્નન્સ ફ્રેમવર્કનો મુસદ્દો જારી કર્યો ? ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ & IT મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ & IT મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ફેસલેસ ‘રોડ ટ્રાન્સપોર્ટ ઓફીસીઝ’ (RTO) લૉન્ચ કર્યાં છે ? મહારાષ્ટ્ર ગોવા ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ગોવા ઉત્તર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગિયા મિશન (Gaia Mission) કઈ અવકાશ એજન્સી સાથે સંબંધિત છે ? ESA ROSCOSMOS NASA SpaceX ESA ROSCOSMOS NASA SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં બોલિવૂડના પ્રસિદ્ધ ગાયક શ્રી કે.કે.નું નિધન થયું છે. તેનું પૂરું નામ જણાવો ? શ્રી કરણકુમાર કુન્નાથ શ્રી ક્રેનિલ કુમાર કુન્નાથ શ્રી કૃષ્ણકુમાર કુન્નાથ શ્રી કનિષ્કકુમાર કુન્નાથ શ્રી કરણકુમાર કુન્નાથ શ્રી ક્રેનિલ કુમાર કુન્નાથ શ્રી કૃષ્ણકુમાર કુન્નાથ શ્રી કનિષ્કકુમાર કુન્નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP