કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજયના દેહુમાં 17મી સદીના સંત તુકારામ મહારાજના મંદીરનું ઉદ્ઘાટન કર્યું ? ગોવા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ગોવા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) દર ઘર દસ્તક 2.0 અભિયાન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આ અભિયાન 12 થી 14 વર્ષની વયજૂથના લોકોને રસીકરણ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સાવચેતીના ડોઝ પર વિશેષ ધ્યાન આપે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તે બે મહિનાનું ડોર–ટૂ–ડોર અભિયાન છે જે 1 જૂન થી 31 જુલાઈ, 2022 સુધી ચાલશે. આ અભિયાન 12 થી 14 વર્ષની વયજૂથના લોકોને રસીકરણ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સાવચેતીના ડોઝ પર વિશેષ ધ્યાન આપે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તે બે મહિનાનું ડોર–ટૂ–ડોર અભિયાન છે જે 1 જૂન થી 31 જુલાઈ, 2022 સુધી ચાલશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં INS ગોમતીને ક્યા સ્થળેથી સેવામુક્ત કરાયું ? મુંબઈ તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ મુંબઈ તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘જાતિ આધારિત ગણના' નામક જાતિ આધારિત વસતી ગણતરી કરાવવાનો નિર્ણય કર્યો છે ? ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ બિહાર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ મહાસાગર દિવસ ક્યારે મનાવાય છે ? 18 જૂન 1 જૂન 5 જૂન 8 જૂન 18 જૂન 1 જૂન 5 જૂન 8 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP