કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ (RAW)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રવિ સિન્હા મહેશ શર્મા પ્રશાંત રાણે રાકેશ મિશ્રા રવિ સિન્હા મહેશ શર્મા પ્રશાંત રાણે રાકેશ મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) માર્સ એક્સપ્રેસ યાન કઈ અવકાશ સંશોધન સંસ્થા સાથે સંબંધિત છે ? ROSCOSMOS NASA ESA ISRO ROSCOSMOS NASA ESA ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે લોન્ગ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ ખૈબરનું પરીક્ષણ કર્યું ? અફઘાનિસ્તાન પાકિસ્તાન ઈજરાયેલ ઈરાન અફઘાનિસ્તાન પાકિસ્તાન ઈજરાયેલ ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં અટલ ભૂજલ યોજના ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે, તેની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ? 2015 2021 2019 2017 2015 2021 2019 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે કલા સંસ્કૃતિ અને સાહિત્યના પ્રસાર માટે ‘વિતસ્તા’ કાર્યક્રમની મેજબાની કરી ? કેરળ મધ્ય પ્રદેશ જમ્મુ-કાશ્મીર રાજસ્થાન કેરળ મધ્ય પ્રદેશ જમ્મુ-કાશ્મીર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP