કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ચેમ્પિયન્સ 2.0 પોર્ટલ અને મોબાઈલ એપ લૉન્ચ કરી ?

ભારે ઉદ્યોગ મંત્રાલય
MSME મંત્રાલય
ગૃહ મંત્રાલય
શિક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં 1983માં ભારતીય ક્રિકેટ ટીમે જીતેલા વર્લ્ડ કપની 40મી વર્ષગાંઠના સન્માનમાં કઈ કંપનીએ 'જીતેંગે હમ’ અભિયાન શરૂ કર્યું ?

તાતા
અદાણી
લક્ષ્મી મિત્તલ
રિલાયન્સ ઈન્ડ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં BRICS ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વીમેન વર્ટિકલ (BRICS CCI WE)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રુબી સિન્હા
નીતુ સિંઘ
પૂજા મિશ્રા
નિયા શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
કઈ સંસ્થાના ગેલેક્સી સ્પેસ સોલ્યુશન્સ પ્રા.લિ. સ્ટાર્ટઅપ દ્વારા વિશ્વનું પ્રથમ મલ્ટિ સેન્સર અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ ‘દૃષ્ટિ’ લૉન્ચ કરાશે ?

IIT મુંબઈ
IIT મદ્રાસ
IISc બેંગલુરુ
IIT ખડગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP