GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ફેરબદલી પદ્ધતિ હેઠળ, મજૂર ફેરબદલી દર માપવામાં આવે છે___ નવા જોડાયેલા કામદારોની સંખ્યા/શરૂઆતના ગાળાના કામદારોની સંખ્યા આપેલ તમામ બદલાયેલ કામદારોની સંખ્યા/સરેરાશ કામદારોને સંખ્યા છોડીને ગયેલા કામદારોની સંખ્યા/શરૂના વત્તા આખરની સંખ્યા નવા જોડાયેલા કામદારોની સંખ્યા/શરૂઆતના ગાળાના કામદારોની સંખ્યા આપેલ તમામ બદલાયેલ કામદારોની સંખ્યા/સરેરાશ કામદારોને સંખ્યા છોડીને ગયેલા કામદારોની સંખ્યા/શરૂના વત્તા આખરની સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયો ખર્ચ આંતરિક વેરા શાખ (ITC) માટે પાત્રતા ધરાવે છે ? મફત-ભેટ તરીકે વહેંચેલ માલ આપેલ પૈકી એક પણ નહીં કર્મચારીને આપેલ વતન પ્રવાસ રાહત ક્લબની સભ્ય ફી મફત-ભેટ તરીકે વહેંચેલ માલ આપેલ પૈકી એક પણ નહીં કર્મચારીને આપેલ વતન પ્રવાસ રાહત ક્લબની સભ્ય ફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) એક પેઢી ગુજરાત રાજ્યમાં ધંધો કરે છે. આ સાથે ગુજરાત રાજ્યમાં જ સમાન ધંધાની વધુ શાખાઓ ધરાવે છે. GST કાયદા મુજબ ગુજરાતની વિવિધ શાખાઓ માટે પેઢીએ ___ નોંધણી (Registration) નંબર લેવો પડશે. અલગ-અલગ (અલગ-અલગ) અથવા (એક જ) પેઢીની પસંદગી મુજબ (અલગ-અલગ) અથવા (એક જ) GST કમિશનરની સૂચના મુજબ એક જ અલગ-અલગ (અલગ-અલગ) અથવા (એક જ) પેઢીની પસંદગી મુજબ (અલગ-અલગ) અથવા (એક જ) GST કમિશનરની સૂચના મુજબ એક જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જયારે ___ ત્યારે માલ પુરો પાડનાર દ્વારા ઉધાર ચિઠ્ઠી લખવામાં આવે છે. પૂરો પાડવામાં આવેલ માલ ઉણપ ધરાવતો હોય ચૂકવવા પાત્ર વેરા કરતા ઓછો વેરો લગાવવામાં આવ્યો હોય ભરતિયામાં વધુ વેરો લગાવવામાં આવ્યો હોય માલ પ્રાપ્ત કરનારે માલ પરત મોકલ્યો હોય પૂરો પાડવામાં આવેલ માલ ઉણપ ધરાવતો હોય ચૂકવવા પાત્ર વેરા કરતા ઓછો વેરો લગાવવામાં આવ્યો હોય ભરતિયામાં વધુ વેરો લગાવવામાં આવ્યો હોય માલ પ્રાપ્ત કરનારે માલ પરત મોકલ્યો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કેન્દ્રીય માલ અને સેવા વેરા કાયદા -2017 (CGST Act-2017) અનુસાર કરપાત્ર બનતી વસ્તુઓ અને સેવાઓને વિવિધ ચોક્કસ સંકેત (કોડ) આપીને તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેને 'હાર્મોનાઈઝ સિસ્ટમ નોમેનક્લેચર (HSN)' સંકેત (કોડ) કહે છે. આ HSN સંકેતનો ઉદભવ અને વિકાસ કોના દ્વારા કરવામાં આવ્યો. HSN/SAC કોડ સમિતિ ભારતની GST કાઉન્સિલ આપેલ પૈકી એક પણ નહીં કસ્ટમ કૉ-ઓપરેશન કાઉન્સિલ ઓફ બેલ્જીયમ HSN/SAC કોડ સમિતિ ભારતની GST કાઉન્સિલ આપેલ પૈકી એક પણ નહીં કસ્ટમ કૉ-ઓપરેશન કાઉન્સિલ ઓફ બેલ્જીયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP