GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયા કિસ્સાને સંયુકત પુરવઠો (Composite Supply) ગણવામાં આવશે ?i. એક પંચતારક હોટેલ દ્વારા પૂરું પાડવામાં આવતું ચાર દિવસ અને ત્રણ રાત્રિનું પેકેજ જેમાં અલ્પાહાર સામેલ છે. ii. ટાઈ, ઘડિયાળ, પાકીટ, પેનનું સંયુક્ત પેક જેને એક સાથે કીટ તરીકે બાંધવામાં આવ્યા હોય અને એક જ કિંમતે પુરા પાડવામાં આવતા હોય.iii. કમ્પ્યુટર મરામતની સેવા જેમાં કમ્પ્યુટરના જરૂરી ભાગો પુરા પાડવાનો સમાવેશ થાય છે.iv. કોચિંગ સેન્ટર પર વ્યાખ્યાન આપવાની સેવા જેમાં પ્રવાસનો સમાવેશ થાય છે. ii, iii અને iv i & iii i, iii અને iv i, ii અને iv ii, iii અને iv i & iii i, iii અને iv i, ii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જયારે ખેડૂત તમાકુના પાન કોઈ ફેક્ટરીને પુરા પાડે છે કે જે GST હેઠળ નોંધાયેલી છે. ત્યારે GST ચૂકવવાની જવાબદેહિતા કોની છે ? આપેલ પૈકી એક પણ નહીં તમાકુના પાન વેચનારની ખેડૂતની રીવર્સ ચાર્જ અંતર્ગત ખરીદનારની આપેલ પૈકી એક પણ નહીં તમાકુના પાન વેચનારની ખેડૂતની રીવર્સ ચાર્જ અંતર્ગત ખરીદનારની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) CGST Act-2017 અનુસાર નોંધાયેલ વ્યક્તિઓ પૈકીનો કયો પ્રકાર એવો છે કે જે સંયોજન યોજના (Composition Scheme) માટે પાત્રતા ધરાવે છે ? બિન-રહીશ કરપાત્ર વ્યક્તિ સૂચિત (Notified) માલના ઉત્પાદકો રેસ્ટોરન્ટ અને બાહ્ય કેટરિંગ સેવા પુરી પાડનારાઓ ઔપચારિક કરપાત્ર વ્યક્તિ બિન-રહીશ કરપાત્ર વ્યક્તિ સૂચિત (Notified) માલના ઉત્પાદકો રેસ્ટોરન્ટ અને બાહ્ય કેટરિંગ સેવા પુરી પાડનારાઓ ઔપચારિક કરપાત્ર વ્યક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયો આંતર રાજ્ય (Inter-State) પુરવઠો છે ? આપેલ તમામ માલ પુરો પાડનાર અમદાવાદ સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ જયપુર છે. માલ પુરો પાડનાર જયપુર સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ SEZ (વિશેષ આર્થિક ક્ષેત્ર) છે, જે જયપુર સ્થિત છે. માલ પુરો પાડનાર અમદાવાદ સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ SEZમાં છે, જે દિલ્હી સ્થિત છે. આપેલ તમામ માલ પુરો પાડનાર અમદાવાદ સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ જયપુર છે. માલ પુરો પાડનાર જયપુર સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ SEZ (વિશેષ આર્થિક ક્ષેત્ર) છે, જે જયપુર સ્થિત છે. માલ પુરો પાડનાર અમદાવાદ સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ SEZમાં છે, જે દિલ્હી સ્થિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સંકલિત માલ અને સેવા વેરા (IGST) ધારા-2017 મુજબ નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? તેનું મૂલ્ય CGST ધારા- 2017 ની કલમ-15 અનુસાર નિશ્ચિત કરવામાં આવે છે. IGST એ આંતર રાજ્ય (Inter State) પુરવઠા પર લાદવામાં આવે છે. આંતર-રાજ્ય (Inter State) પુરવઠામાં આયાનનો સમાવેશ થતો નથી. IGST હેઠળ વસૂલાતા કરનો મહત્તમ દર 40% છે. તેનું મૂલ્ય CGST ધારા- 2017 ની કલમ-15 અનુસાર નિશ્ચિત કરવામાં આવે છે. IGST એ આંતર રાજ્ય (Inter State) પુરવઠા પર લાદવામાં આવે છે. આંતર-રાજ્ય (Inter State) પુરવઠામાં આયાનનો સમાવેશ થતો નથી. IGST હેઠળ વસૂલાતા કરનો મહત્તમ દર 40% છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP