GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં GST નાં સંદર્ભે કયું/કયા વિધાન/વિધાનો સાચા/સાચું છે ? એક વખત E-Way બિલ બનાવી દીધા પછી તેમાં કોઈ ભૂલ અંગે ફેરફાર ને કોઈ અવકાશ નથી. છતાંય તે બનાવ્યાના 24 કલાકની અંદર રદ કરી શકાય છે. આપેલ તમામ E-Way બિલને ગમે તેટલી વખત વાહન નંબર સાથે સુધારી શકાય છે. વાહન નંબર સિવાયનું E-Way બિલ એ માલની હેરફેર માટે માન્ય નથી. એક વખત E-Way બિલ બનાવી દીધા પછી તેમાં કોઈ ભૂલ અંગે ફેરફાર ને કોઈ અવકાશ નથી. છતાંય તે બનાવ્યાના 24 કલાકની અંદર રદ કરી શકાય છે. આપેલ તમામ E-Way બિલને ગમે તેટલી વખત વાહન નંબર સાથે સુધારી શકાય છે. વાહન નંબર સિવાયનું E-Way બિલ એ માલની હેરફેર માટે માન્ય નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) XYZ લિમિટેડ એ સૌંદર્ય પ્રસાધનોની પેદાશોના ઉત્પાદક છે, જે ત્રણ પેદાશો એક સાથે એક જ પેકેટમાં પુરી પાડે છે. આ પેકેટમાં હેર ઓઈલ (GST દર 18 %); પરફ્યુમ (GST દર 28%) અને કાંસકો (GST દર 12%). પ્રત્યેક પેકેટની કિંમત રૂા. 800 (કર સિવાય) છે. કંપની દ્વારા એક માસમાં આવા 500 પેકેટ પુરા પાડવામાં આવ્યા છે. આ અંતર્ગત પુરવઠાનો પ્રકાર અને વસ્તુ અને સેવા કર (GST) ની રકમ શું થશે તે જણાવો ? સંયુક્ત પુરવઠો, GST રૂા. 48,000 મિશ્ર પુરવઠો, GST રૂા. 48,000 સંયુક્ત પુરવઠો, GST રૂા. 1,12,000 મિશ્ર પુરવઠો, GST રૂા. 1,12,000 સંયુક્ત પુરવઠો, GST રૂા. 48,000 મિશ્ર પુરવઠો, GST રૂા. 48,000 સંયુક્ત પુરવઠો, GST રૂા. 1,12,000 મિશ્ર પુરવઠો, GST રૂા. 1,12,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં વસ્તુ અને સેવા કર (GST) સંદર્ભે કયું વિધાન સાચું નથી ? 'માલ' માં રોકડ અને જામીનગીરીઓનો પણ સમાવેશ થાય છે. 'માલ' માં દાવા યોગ્ય હક્ક (Actionable claims) નો પણ સમાવેશ થાય છે.(પરિશિષ્ટ III અને કલમ 7 ના કેટલાક અપવાદોને આધિન). 'માલ' માં રોકડ અને જામીનગીરીઓ સિવાયની દરેક જંગમ મિલકતનો સમાવેશ થાય છે. ‘માલ’ માં ઉભી ફસલ, ઘાસ તથા જમીન સાથે સંકળાયેલી એવી તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે કે જે પુરવઠો આપતા પહેલા કે પુરવઠો આપવાના કરાર હેઠળ કાપવામાં આવશે. 'માલ' માં રોકડ અને જામીનગીરીઓનો પણ સમાવેશ થાય છે. 'માલ' માં દાવા યોગ્ય હક્ક (Actionable claims) નો પણ સમાવેશ થાય છે.(પરિશિષ્ટ III અને કલમ 7 ના કેટલાક અપવાદોને આધિન). 'માલ' માં રોકડ અને જામીનગીરીઓ સિવાયની દરેક જંગમ મિલકતનો સમાવેશ થાય છે. ‘માલ’ માં ઉભી ફસલ, ઘાસ તથા જમીન સાથે સંકળાયેલી એવી તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે કે જે પુરવઠો આપતા પહેલા કે પુરવઠો આપવાના કરાર હેઠળ કાપવામાં આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી પોસ્ટ વિભાગ દ્વારા પુરી પાડવામાં આવતી કઈ સેવાઓ કરમુક્ત છે ? એક્ષપ્રેસ પાર્સલ પોસ્ટ પોસ્ટલ જીવન વીમો આપેલ પૈકી એક પણ નહીં સ્પીડ પોસ્ટ એક્ષપ્રેસ પાર્સલ પોસ્ટ પોસ્ટલ જીવન વીમો આપેલ પૈકી એક પણ નહીં સ્પીડ પોસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) GST કાયદા અનુસાર કોણે મૂળ સ્ત્રોત માંથી વેરો એકત્ર (TCS) કરવાનું કાર્ય કરવું જરૂરી છે ? ટ્રાન્સપોર્ટ ઓપરેટર જોબ વર્કર ઈ-કોમર્સ ઓપરેટર આંતરિક સેવા વિતરણ કર્તા ટ્રાન્સપોર્ટ ઓપરેટર જોબ વર્કર ઈ-કોમર્સ ઓપરેટર આંતરિક સેવા વિતરણ કર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP