GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (નિર્દેશ) : નીચે આપેલા પ્રશ્નોમાં, સંકેતો $, @, %, & તથા # નીચે દર્શાવેલા અર્થ પ્રમાણે ઉપયોગમાં લેવાયા છે :'A $ B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે મોટો પણ નથી'A @ B’ એટલે A એ B કરતા મોટો પણ નથી કે સરખો પણ નથી'A % B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે સરખો પણ નથી'A & B’ એટલે A એ B કરતા નાનો નથી 'A # B” એટલે A એ B કરતા મોટો નથીઆપેલા દરેક પ્રશ્નમાં, આપેલા વિધાનને સાચું માની, તે વિધાનની નીચે આપેલા બે તારણો I અને II પૈકી કયું / કયા નિશ્ચિતપણે સાચું / સાચા છે તે શોધો. તમારો જવાબ આ રીતે આપો.વિધાનો : Z%N,N#K,K$M,M@R તારણો : (I) M$N (II) M%N જો માત્ર તારણ II સાચું છે. જો માત્ર તારણ I સાચું છે. જો તારણ । કે II પૈકી કોઈપણ સાચા નથી. જો તારણ । અથવા II સાચું છે. જો માત્ર તારણ II સાચું છે. જો માત્ર તારણ I સાચું છે. જો તારણ । કે II પૈકી કોઈપણ સાચા નથી. જો તારણ । અથવા II સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (નિર્દેશ) : નીચે આપેલા પ્રશ્નોમાં, સંકેતો $, @, %, & તથા # નીચે દર્શાવેલા અર્થ પ્રમાણે ઉપયોગમાં લેવાયા છે :'A $ B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે મોટો પણ નથી'A @ B’ એટલે A એ B કરતા મોટો પણ નથી કે સરખો પણ નથી'A % B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે સરખો પણ નથી'A & B’ એટલે A એ B કરતા નાનો નથી 'A # B” એટલે A એ B કરતા મોટો નથીઆપેલા દરેક પ્રશ્નમાં, આપેલા વિધાનને સાચું માની, તે વિધાનની નીચે આપેલા બે તારણો I અને II પૈકી કયું / કયા નિશ્ચિતપણે સાચું / સાચા છે તે શોધો. તમારો જવાબ આ રીતે આપો.વિધાનો : V&D,D%T,K$T,K#F તારણો : (I) V%F (II) V%K જો તારણ । કે II પૈકી કોઈપણ સાચા નથી. જો માત્ર તારણ I સાચું છે. જો માત્ર તારણ II સાચું છે. જો તારણ । અથવા II સાચું છે. જો તારણ । કે II પૈકી કોઈપણ સાચા નથી. જો માત્ર તારણ I સાચું છે. જો માત્ર તારણ II સાચું છે. જો તારણ । અથવા II સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (નિર્દેશ) : નીચે આપેલા પ્રશ્નોમાં, સંકેતો $, @, %, & તથા # નીચે દર્શાવેલા અર્થ પ્રમાણે ઉપયોગમાં લેવાયા છે :'A $ B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે મોટો પણ નથી'A @ B’ એટલે A એ B કરતા મોટો પણ નથી કે સરખો પણ નથી'A % B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે સરખો પણ નથી'A & B’ એટલે A એ B કરતા નાનો નથી 'A # B” એટલે A એ B કરતા મોટો નથીઆપેલા દરેક પ્રશ્નમાં, આપેલા વિધાનને સાચું માની, તે વિધાનની નીચે આપેલા બે તારણો I અને II પૈકી કયું / કયા નિશ્ચિતપણે સાચું / સાચા છે તે શોધો. તમારો જવાબ આ રીતે આપો.વિધાનો : S$Q,Q@B,B&K,K#W તારણો : (I) W%B (II) S@B જો તારણ । કે II પૈકી કોઈપણ સાચા નથી. જો માત્ર તારણ I સાચું છે. જો તારણ । અથવા II સાચું છે. જો માત્ર તારણ II સાચું છે. જો તારણ । કે II પૈકી કોઈપણ સાચા નથી. જો માત્ર તારણ I સાચું છે. જો તારણ । અથવા II સાચું છે. જો માત્ર તારણ II સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચેની શ્રેણીમાં આગામી પદ કયું આવશે ?3, 7, 23, 95, (?) 459 439 479 આપેલ પૈકી કોઈ નહીં 459 439 479 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ત્રણ પાસા એક સાથે ફેંકવામાં આવે છે. ઓછામાં ઓછો એક ‘4’ આવે તેની સંભાવના કેટલી ? 2/3 91/216 આપેલ પૈકી કોઈ નહીં 113/216 2/3 91/216 આપેલ પૈકી કોઈ નહીં 113/216 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP