GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 જો એક વસ્તુને એક ચોક્કસ કિંમતના 75% જેટલા મૂલ્ય પર વેચવાથી 10% ખોટ જતી હોય, તો તે ચોક્કસ કિંમત પર વેચવાથી કેટલો નફો થશે ? 17.5% 15% 12% આપેલ પૈકી કોઈ નહીં 17.5% 15% 12% આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 એક કોન્ટ્રાક્ટરને 50 દિવસમાં એક દિવાલ બનાવવાની છે. તે માટે તે 50 માણસો રોકે છે. જોકે, 25 દિવસ બાદ માત્ર 40% કામ પૂર્ણ થાય છે. તો આ કામ 10 દિવસ વહેલું પૂર્ણ કરવા કેટલા વધારે માણસો જોઇશે ? 30 20 આપેલ પૈકી કોઈ નહીં 25 30 20 આપેલ પૈકી કોઈ નહીં 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 એક પાત્ર ઉલટા શંકુ (inverted cone) આકારનું છે. તેની ઉંચાઈ 8 સેમી અને તેના ઉપરના ખુલ્લા ભાગની ત્રિજયા 5 સેમી છે. તે પાણીથી ટોચ સુધી ભરાયેલું છે. જ્યારે તેમાં 0.5 ત્રિજ્યાના સીસાના ગોળા (spherical lead shots) નાખવામાં આવે ત્યારે ચોથા ભાગનું પાણી બહાર નીકળી જાય છે. તો કેટલા સીસાના ગોળા નાખવામાં આવ્યા હશે ? 50 75 100 આપેલ પૈકી કોઈ નહીં 50 75 100 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચે પૈકી કયું વિધાન સાચું નથી ? સમાંતરબાજુ ચતુષ્કોણ એ એક સમલંબ ચતુષ્કોણ પણ છે. ચોરસ એક સમબાજુ ચતુષ્કોણ પણ છે. પતંગ એ એક સમાંતરબાજુ ચતુષ્કોણ પણ છે. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે. સમાંતરબાજુ ચતુષ્કોણ એ એક સમલંબ ચતુષ્કોણ પણ છે. ચોરસ એક સમબાજુ ચતુષ્કોણ પણ છે. પતંગ એ એક સમાંતરબાજુ ચતુષ્કોણ પણ છે. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (નિર્દેશ :) : નીચેની આલ્ફાન્યુમેરિક સંકેત શ્રેણીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને તે પર આધારીત પ્રશ્નોના ઉત્તર આપો.T $ 6 U K 7 % * 4 J O @ 2 3 L P 9 8 A # Y ^ 5 W & નીચે પૈકી કયું ડાબા છેડાથી 17મા સ્થાને છે ? P આપેલ પૈકી કોઈ નહીં 9 8 P આપેલ પૈકી કોઈ નહીં 9 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP