GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતીય અર્થતંત્ર બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?1. આસામમાં ચાનું વાવેતર 1823થી શરૂ થયું હતું.2. 1850 બાદ ખેડૂતોને અનાજને બદલે રોકડીયા પાક પકવવા માટે પ્રોત્સાહન મળ્યું.3. 1870માં બંગાળમાં કાગળની પ્રથમ મિલ સ્થપાઈ. ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં એલન માને અને અશોક રૂદ્ર મોડલનું અનુસરણ કરવામાં આવ્યું હતું ? પાંચમી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના સાતમી પંચવર્ષીય યોજના ત્રીજી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના સાતમી પંચવર્ષીય યોજના ત્રીજી પંચવર્ષીય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) આયોજન પંચના સ્થાને ભારત સરકારના ___ એક ઠરાવ સ્વરૂપે જાહેરનામું બહાર પાડી NITI આયોગની રચના કરી. નાણાં મંત્રાલયે પ્રધાનમંડળના સચિવાલયે વડાપ્રધાન કાર્યાલયે વાણિજ્ય મંત્રાલયે નાણાં મંત્રાલયે પ્રધાનમંડળના સચિવાલયે વડાપ્રધાન કાર્યાલયે વાણિજ્ય મંત્રાલયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ગુજરાત માટે “ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક પોલીસી" –બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?1. રાજ્ય માટે ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક પોલીસી તૈયાર કરવા 20 વર્ષનો એક્શન પ્લાન તૈયાર કરવો.2. રાજ્યમાં લોજીસ્ટીક પરફોર્મન્સ ઈન્ડેક્ષ નિર્ધારીત કરવો.3. કાયદાકીય અને સંસ્થાકીય ઓથોરીટીની રચના પોલીસીની અમલવારી તેમજ બીઝનેસ પ્લાન તૈયાર કરવાના ઉદ્દેશથી કરવી. ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) કસ્તુરબા પોષણ સહાય યોજના (KPSY) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને આ યોજના હેઠળ ગરીબી રેખા હેઠળની માતાને સગર્ભાવસ્થાના સમયગાળા દરમ્યાન પર્યાપ્ત પોષણ અને આરામ માટે રૂ. 12,000 ની રોકડ સહાય આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં સહાય ત્રણ હપ્તાઓમાં આપવામાં આવે છે. આપેલ બંને આ યોજના હેઠળ ગરીબી રેખા હેઠળની માતાને સગર્ભાવસ્થાના સમયગાળા દરમ્યાન પર્યાપ્ત પોષણ અને આરામ માટે રૂ. 12,000 ની રોકડ સહાય આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં સહાય ત્રણ હપ્તાઓમાં આપવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP