GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં એલન માને અને અશોક રૂદ્ર મોડલનું અનુસરણ કરવામાં આવ્યું હતું ? ચોથી પંચવર્ષીય યોજના સાતમી પંચવર્ષીય યોજના ત્રીજી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના સાતમી પંચવર્ષીય યોજના ત્રીજી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ભૂગર્ભના કેન્દ્રના ભાગ નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં સિમા (sima) ના સ્તરની નીચે ભૂગર્ભનો કેન્દ્ર ભાગ આવેલો છે. તેમાં મુખ્યત્વે નિકલ અને ફેરિયમ જેવા નક્કર ધાતુમય દ્રવ્યો આવેલાં છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સિમા (sima) ના સ્તરની નીચે ભૂગર્ભનો કેન્દ્ર ભાગ આવેલો છે. તેમાં મુખ્યત્વે નિકલ અને ફેરિયમ જેવા નક્કર ધાતુમય દ્રવ્યો આવેલાં છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ગુજરાતના મુસ્લિમ રાજવીઓના સિક્કાઓ ઉપર ___ હોતી / હોતું નથી. ખલીફાનું નામ જીવંત પ્રાણીની આકૃતિ રાજાનું નામ રાજાના પિતાનું નામ ખલીફાનું નામ જીવંત પ્રાણીની આકૃતિ રાજાનું નામ રાજાના પિતાનું નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચે પૈકી કયું વર્ષ લીપ વર્ષ નથી ? ઈ.સ. 600 ઈ.સ. 1996 ઈ.સ. 1004 ઈ.સ. 800 ઈ.સ. 600 ઈ.સ. 1996 ઈ.સ. 1004 ઈ.સ. 800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) પુલકેશી બીજો ___ વંશનો સહુથી મહાન અને પ્રતાપી રાજા હતો. ચાલુક્ય પાલ પલ્લવ પ્રતિહાર ચાલુક્ય પાલ પલ્લવ પ્રતિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) “મારે શ્યામરંગ સમીપે ન જાવું” – કોની પંક્તિઓ છે ? શામળ દયારામ મીરાબાઈ નરસિંહ મહેતા શામળ દયારામ મીરાબાઈ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP