GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કયું એક્સપોર્ટ પ્રમોશન કેપીટલ ગુડ્ઝ યોજનાનો ઉદ્દેશ્ય નથી ? ભારતમાંથી નિકાસને પ્રોત્સાહન આપવું. ઉત્પાદકો પાસેથી સીમા શુલ્ક ઓછું લેવું. નિકાસને વધારવા માટે મૂડીગત માલની આયાતને પ્રોત્સાહન આપવું. ઉત્પાદન ક્ષેત્રમાં ઉચ્ચ ટેકનોલોજીવાળા મૂડીગત સાધનસરંજામ દાખલ કરવા. ભારતમાંથી નિકાસને પ્રોત્સાહન આપવું. ઉત્પાદકો પાસેથી સીમા શુલ્ક ઓછું લેવું. નિકાસને વધારવા માટે મૂડીગત માલની આયાતને પ્રોત્સાહન આપવું. ઉત્પાદન ક્ષેત્રમાં ઉચ્ચ ટેકનોલોજીવાળા મૂડીગત સાધનસરંજામ દાખલ કરવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) કેન્દ્ર સરકારના અંદાજપત્રના ચાલુ ખાતામાં ખર્ચની સૌથી મોટી બાબત ___ હોય છે. વ્યાજની ચૂકવણી સબસીડી સામાજીક સેવાઓનો ખર્ચ સંરક્ષણ ખર્ચ વ્યાજની ચૂકવણી સબસીડી સામાજીક સેવાઓનો ખર્ચ સંરક્ષણ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કયા રાજકોષીય ખાધ (Fiscal deficit) ના ઘટકો છે ?1. અંદાજપત્રીય ખાધ2. બજારમાંથી લીધેલું ઋણ3. પ્રધાનમંત્રી રાહત કોષમાંથી કરેલ ખર્ચ ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) વિજય કેલકર સમિતિનો અહેવાલ ___ ને લગતો છે. કર સુધારાઓ કેન્દ્ર-રાજ્ય સરકારો વચ્ચેના નાણાકીય સંબંધો જાહેર ક્ષેત્રના એકમોમાં વિનિવેશ વેપાર સુધારાઓ કર સુધારાઓ કેન્દ્ર-રાજ્ય સરકારો વચ્ચેના નાણાકીય સંબંધો જાહેર ક્ષેત્રના એકમોમાં વિનિવેશ વેપાર સુધારાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કોનો મૂડી-આવક (Capital Receipts)માં સમાવેશ થાય છે ?1. દેશના બજારમાંથી મેળવેલી લોન2. વિદેશમાંથી મેળવેલી લોન3. રાજ્ય સરકારોને આપેલી લોનની આવેલી વસુલાત ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP