GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ___ નૃત્યો “ચાળો” તરીકે ઓળખાય છે. ડાંગી ભવાઈ મેરાયો મેર ડાંગી ભવાઈ મેરાયો મેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) સૌરાષ્ટ્રમાં કામળિયા નામના સાધુની કોમ ___ માટે સુવિખ્યાત છે. મંજીરાવાદન ભૂંગળવાદન તબલાવાદન પખવાજવાદન મંજીરાવાદન ભૂંગળવાદન તબલાવાદન પખવાજવાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) આણંદ-પરમાણંદ સુવિખ્યાત ___ હતાં. પહેલવાનો સિધ્ધરાજ જયસિંહના શિલ્પીઓ ચારણ કવિઓ અડાલજની વાવના કારીગરો પહેલવાનો સિધ્ધરાજ જયસિંહના શિલ્પીઓ ચારણ કવિઓ અડાલજની વાવના કારીગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) માણેકકોઠારી પૂનમનો મેળો ___ ખાતે યોજાય છે. પાલીતાણા દ્વારકા ડાકોર ભરૂચ પાલીતાણા દ્વારકા ડાકોર ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ___ સમુદાયમાં મુખ્યત્વે નાનાભાઈ અને મોટાભાઈ એમ બે મુખ્ય વર્ગો છે. કાઠી દરબાર ગારૂડી રબારી ભરવાડ કાઠી દરબાર ગારૂડી રબારી ભરવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP