GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ___ નદીને ચંદ્રભાગાના નામથી પણ ઓળખવામાં આવે છે. બ્રહ્મપુત્રા રાવી ચિનાબ ગંગા બ્રહ્મપુત્રા રાવી ચિનાબ ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) જોડકાં જોડો.સરોવરનું નામ1. સૂરજકુંડ2. સાંભર ૩. કોલેરુ4. લોનાર રાજ્ય a. રાજસ્થાનb. આંધ્રપ્રદેશc. હરિયાણા d. મહારાષ્ટ્ર 1 - c, 2 - a, 3 - b, 4 - d 1 - a, 2 - c, 3 - b, 4 - d 1 - a, 2 – c, 3 - d, 4- b 1 - c, 2 - a, 3 - d, 4 - b 1 - c, 2 - a, 3 - b, 4 - d 1 - a, 2 - c, 3 - b, 4 - d 1 - a, 2 – c, 3 - d, 4- b 1 - c, 2 - a, 3 - d, 4 - b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) કાળી જમીન બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને કાળી જમીનમાં વધુ જળ ધારણ ક્ષમતા જોવા મળે છે. તે ભીની થતાં નક્કર અને પોચી થઈ જાય છે. આપેલ પૈકી કોઈ નહીં તેને સ્વખેડાણવાળી જમીન પણ કહેવામાં આવે છે. આપેલ બંને કાળી જમીનમાં વધુ જળ ધારણ ક્ષમતા જોવા મળે છે. તે ભીની થતાં નક્કર અને પોચી થઈ જાય છે. આપેલ પૈકી કોઈ નહીં તેને સ્વખેડાણવાળી જમીન પણ કહેવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ઘઉંના ઉત્પાદન માટેના સંજોગો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 100 સે.મી. થી વધુ વાર્ષિક વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંની ખેતી કરવામાં આવતી નથી. આપેલ પૈકી કોઈ નહીં ઘઉંને ઉગાડતી વખતે 10° સે. તથા પાકતી વખતે 15° થી 20° સે. તાપમાનની જરૂરિયાત રહે છે. આપેલ બંને 100 સે.મી. થી વધુ વાર્ષિક વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંની ખેતી કરવામાં આવતી નથી. આપેલ પૈકી કોઈ નહીં ઘઉંને ઉગાડતી વખતે 10° સે. તથા પાકતી વખતે 15° થી 20° સે. તાપમાનની જરૂરિયાત રહે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) મેગ્નેટાઈટ ___ નો પ્રકાર છે. ક્રોમાઈટ અયસ્ક મેંગેનીઝના અયસ્ક લોહ અયસ્ક મેગ્નેશિયમના અયસ્ક ક્રોમાઈટ અયસ્ક મેંગેનીઝના અયસ્ક લોહ અયસ્ક મેગ્નેશિયમના અયસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP