GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
કાળી જમીન બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
તેને સ્વખેડાણવાળી જમીન પણ કહેવામાં આવે છે.
કાળી જમીનમાં વધુ જળ ધારણ ક્ષમતા જોવા મળે છે. તે ભીની થતાં નક્કર અને પોચી થઈ જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રશિયાની અવકાશી સંસ્થાએ “ROSCOSMOS” આંતરાષ્ટ્રીય લુનાર સાયન્ટીફીક રીસર્ચ સ્ટેશનનું સર્જન કરવા માટે ___ દેશ સાથે સમજૂતીપત્ર ઉપર સહી કરી.

યુરોપ (યુરોપીય અવકાશ એજન્સી)
આપેલ પૈકી કોઈ નહીં
જાપાન
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
2024 સુધીમાં ચંદ્ર ઉપર પ્રથમ મહિલા અને પછીના પુરૂષને ઉતારવાના નાસા (NASA)ના આયોજનનું નામ શું છે ?

આર્ટોમીસ કાર્યક્રમ
વોયેજર-2
પ્રોજેક્ટ એપોલો
જૂનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
___ એ ગુજરાતીમાં બીબાં બનાવી 1812 માં પહેલું ભારતીય માલિકીનું ગુજરાતી ટાઈપ સાથે છાપખાનું શરૂ કર્યું હતું.

રણછોડભાઈ શેઠ
જમશેદજી ખોજાજી
ભીમજી શાહ
ફરદુનજી મર્ઝબાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ગુજરાતમાં ચૌલુક્ય શૈલીનાં મંદિરો તલદર્શનમાં નીચેના પૈકી કયા મુખ્ય અંગો ધરાવે છે ?
1. ગર્ભગૃહ
2. અંતરાલ
3. મંડપ

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP