GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ગુજરાતના ___ વિસ્તારમાં ફ્લોરસ્પારના મોટા જથ્થા રહેલાં છે. છોટાઉદેપુર બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ છોટાઉદેપુર બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ___ નો સૂકો પ્રદેશ ઈસબગુલના વાવેતરનો અગત્યનો વિસ્તાર છે. ડાંગ સુરેન્દ્રનગર આપેલ પૈકી એક પણ નહીં ઉત્તર ગુજરાત ડાંગ સુરેન્દ્રનગર આપેલ પૈકી એક પણ નહીં ઉત્તર ગુજરાત ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) વસતિ ગણત્રી 2011 મુજબ ___ જિલ્લો જાતિપ્રમાણમાં ગુજરાતમાં પ્રથમ ક્રમે છે. તાપી દાહોદ અમદાવાદ ડાંગ તાપી દાહોદ અમદાવાદ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી ક્યું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? વસતિ ગણત્રી 2011 મુજબ છેલ્લાં દશકામાં ગુજરાતમાં સાક્ષરતા દરમાં 8.9 અંકનો વધારો થયો છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સાક્ષરતાદરમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં અનુક્રમે 10.4 અને 4.5 અંકોનો વધારો થયો છે. વસતિ ગણત્રી 2011 મુજબ છેલ્લાં દશકામાં ગુજરાતમાં સાક્ષરતા દરમાં 8.9 અંકનો વધારો થયો છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સાક્ષરતાદરમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં અનુક્રમે 10.4 અને 4.5 અંકોનો વધારો થયો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) વસતિ ગણત્રી 2011 મુજબ ગુજરાતમાં સૌથી ઓછી વસતિ ગીચતા ___ જિલ્લામાં મળેલ છે. સુરેન્દ્રનગર કચ્છ દાહોદ ડાંગ સુરેન્દ્રનગર કચ્છ દાહોદ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP