GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સમવર્ષા રેખા અન્વયે વરસાદના વિતરણ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

પૃથ્વીના બંને ગોળાર્ધોમાં 35 થી 40 અક્ષાંશવૃત્તો વચ્ચેના પ્રદેશોમાં અને પૂર્વે કિનારે વધુ વરસાદ થાય છે જ્યારે પશ્ચિમ કિનારે ઓછો વરસાદ પડે છે.
આપેલ પૈકી કોઈ નહીં
ભૂમિખંડોના અંદરના ભાગો કરતા સમુદ્રકિનારાના પ્રદેશોમાં ઓછો વરસાદ પડે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
પરવાળાની રચનાઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
સામાન્ય રીતે 31° થી 30° સે. થી ઓછા તાપમાનવાળા સમુદ્રજળમાં પરવાળાના પ્રાણીઓ જીવી શકતાં નથી.
તે 45 થી 55 મીટરથી વધારે ઊંડા પાણીમાં પણ જીવી શકતાં નથી.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
માળવાના ઉચ્ચપ્રદેશ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
આ ઉચ્ચપ્રદેશ ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓ તથા હિમાલય પર્વતની ઉત્તર પશ્ચિમમાં ત્રિભુજાકારે વ્યાપ્ત છે.
ચંબલની ખીણ આ પ્રદેશમાં આવેલી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંરચનાત્મક દૃષ્ટિએ ___ ને ત્રણ વિભાગોમાં વિભાજીત કરી શકાય, – રાજપીપળાં - ટેકરીઓ, મહાદેવ ટેકરીઓ તથા અમરકંટક શિખર.

વિંધ્ય શ્રેણી
અરવલ્લી શ્રેણી
સાતપુડા શ્રેણી
સહ્યાદ્રિ શ્રેણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ચિલ્કા સરોવર ભારતના ___ માં આવેલ છે.

છોટા નાગપુરનો ઉચ્ચપ્રદેશ
પશ્ચિમ તટીય મેદાન
આપેલ પૈકી કોઈ નહીં
પૂર્વ તટવર્તી મેદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP