GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નિર્દેશ : એક કળા અને સાંસ્કૃતિક પ્રદર્શનમાં સોમવારથી શનિવાર દરમ્યાન 5 જુદા જુદા રાજ્યોએ જુદા જુદા દિવસે પ્રદર્શન રજૂ કર્યું. આ 6 દિવસો પૈકી એક દિવસ વિરામ દિવસ હતો. • આ પાંચ રાજ્યો આ મુજબ હતા – આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરાખંડ અને ગુજરાત.• પ્રતિ દિવસ માત્ર એક રાજ્યએ પ્રદર્શન રજૂ કર્યું.• આંધ્રપ્રદેશ અને ગુજરાતે રજૂ કરેલ પ્રદર્શનની વચ્ચેનો દિવસ વિરામ દિવસ હતો.• પંજાબે તેનું કળા પ્રદર્શન ઉત્તરાખંડની પહેલા કર્યું.• ગુજરાત અને પંજાબ વચ્ચે 2 દિવસનું અંતર હતું. તથા ગુજરાતે પંજાબ પહેલા પ્રદર્શન રજૂ કર્યું.• મહારાષ્ટ્રએ શનિવારે પ્રદર્શન રજૂ કરેલ નથી.વિરામનો દિવસ કયો હતો ? શુક્રવાર આપેલ પૈકી એક પણ નહીં બુધવાર ગુરૂવાર શુક્રવાર આપેલ પૈકી એક પણ નહીં બુધવાર ગુરૂવાર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નિર્દેશ : એક કળા અને સાંસ્કૃતિક પ્રદર્શનમાં સોમવારથી શનિવાર દરમ્યાન 5 જુદા જુદા રાજ્યોએ જુદા જુદા દિવસે પ્રદર્શન રજૂ કર્યું. આ 6 દિવસો પૈકી એક દિવસ વિરામ દિવસ હતો. • આ પાંચ રાજ્યો આ મુજબ હતા – આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરાખંડ અને ગુજરાત.• પ્રતિ દિવસ માત્ર એક રાજ્યએ પ્રદર્શન રજૂ કર્યું.• આંધ્રપ્રદેશ અને ગુજરાતે રજૂ કરેલ પ્રદર્શનની વચ્ચેનો દિવસ વિરામ દિવસ હતો.• પંજાબે તેનું કળા પ્રદર્શન ઉત્તરાખંડની પહેલા કર્યું.• ગુજરાત અને પંજાબ વચ્ચે 2 દિવસનું અંતર હતું. તથા ગુજરાતે પંજાબ પહેલા પ્રદર્શન રજૂ કર્યું.• મહારાષ્ટ્રએ શનિવારે પ્રદર્શન રજૂ કરેલ નથી.સોમવારે કયા રાજ્યએ પ્રદર્શન રજૂ કર્યું ? આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તરાખંડ આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નિર્દેશ : એક કળા અને સાંસ્કૃતિક પ્રદર્શનમાં સોમવારથી શનિવાર દરમ્યાન 5 જુદા જુદા રાજ્યોએ જુદા જુદા દિવસે પ્રદર્શન રજૂ કર્યું. આ 6 દિવસો પૈકી એક દિવસ વિરામ દિવસ હતો. • આ પાંચ રાજ્યો આ મુજબ હતા – આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરાખંડ અને ગુજરાત.• પ્રતિ દિવસ માત્ર એક રાજ્યએ પ્રદર્શન રજૂ કર્યું.• આંધ્રપ્રદેશ અને ગુજરાતે રજૂ કરેલ પ્રદર્શનની વચ્ચેનો દિવસ વિરામ દિવસ હતો.• પંજાબે તેનું કળા પ્રદર્શન ઉત્તરાખંડની પહેલા કર્યું.• ગુજરાત અને પંજાબ વચ્ચે 2 દિવસનું અંતર હતું. તથા ગુજરાતે પંજાબ પહેલા પ્રદર્શન રજૂ કર્યું.• મહારાષ્ટ્રએ શનિવારે પ્રદર્શન રજૂ કરેલ નથી.આંધ્રપ્રદેશે ક્યા વારે પ્રદર્શન રજૂ કર્યું ? બુધવાર સોમવાર ગુરૂવાર આપેલ પૈકી એક પણ નહીં બુધવાર સોમવાર ગુરૂવાર આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) 9 અને 10 વાગ્યાની વચ્ચે કયા સમયે ઘડિયાળના બંને કાંટા ભેગા હશે ? 9 કલાક 48 1/12 મિનિટે 9 કલાક 49 1/12 મિનિટે 9 કલાક 48 5/12 મિનિટે 9 કલાક 49 1/11 મિનિટે 9 કલાક 48 1/12 મિનિટે 9 કલાક 49 1/12 મિનિટે 9 કલાક 48 5/12 મિનિટે 9 કલાક 49 1/11 મિનિટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) એક ઓરડાની ચાર દિવાલોને બનાવવાનો ખર્ચ રૂા. 4.5 લાખ છે. તો તે ઓરડા કરતા બમણી લંબાઈ, બમણી પહોળાઈ અને બમણી ઉંચાઈ ધરાવતા બીજા એક ઓરડાની ચાર દિવાલો બનાવવાનો ખર્ચ કેટલો થશે ? રૂા. 13.5 લાખ રૂા. 9 લાખ આપેલ પૈકી કોઈ નહીં રૂા. 18 લાખ રૂા. 13.5 લાખ રૂા. 9 લાખ આપેલ પૈકી કોઈ નહીં રૂા. 18 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP