GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) એક પ્રોજેક્ટ માટે ચાર વ્યક્તિઓની પસંદગી કરવાની છે. તે માટે P, Q, R, S, T, U અને V એમ કુલ-07 ઉમેદવારો ઉપલબ્ધ છે. તેમની બાબતમાં નીચે મુજબની વિગતો ધ્યાને લો.P અને Q સાથે કામ નહિ કરે.T અને R સાથે કામ નહિ કરે.U અને T સાથે કામ કરવા ઈચ્છે છે.તો નીચે પૈકી ક્યા ચાર વ્યક્તિઓની પસંદગી સૌથી વધુ સ્વીકાર્ય હોઈ શકે ? P, R, T, S Q, U, T, V Q, S, R, P R, Q, P, U P, R, T, S Q, U, T, V Q, S, R, P R, Q, P, U ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) એક વર્તુળની ત્રિજ્યા એવી રીતે વધારવામાં આવે છે કે તેના પરિઘના માપમાં 5% જેટલો વધારો થાય. તો તેના ક્ષેત્રફળમાં કેટલો વધારો થશે ? 12.75% 15% આપેલ પૈકી કોઈ નહીં 10.25% 12.75% 15% આપેલ પૈકી કોઈ નહીં 10.25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ત્રણ અંકની સતત આવતી પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ કેટલી થશે ? 106.6 109.8 107.4 108.6 106.6 109.8 107.4 108.6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) એક પાઈપ 4 કલાકમાં એક ટાંકી પૂર્ણ ભરી શકે છે. પરંતુ ટાંકીમાં એક લીકેજને કારણે તેને આ ટાંકી ભરતા 6 કલાક થાય છે. તો આ લીકેજ પૂર્ણ ભરેલી ટાંકીને કેટલા સમયમાં ખાલી કરશે ? 12 કલાક આપેલ પૈકી કોઈ નહીં 8 કલાક 10 કલાક 12 કલાક આપેલ પૈકી કોઈ નહીં 8 કલાક 10 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) વિધાનો:1) T ને P કરતાં ઓછા ગુણ મળ્યા.2) T ને J કરતાં વધારે ગુણ મળ્યા.3) .J ને સૌથી ઓછા ગુણ મળ્યા.4) Q ને P કરતાં વધારે ગુણ મળ્યા.જો ઉપરના તમામ વિધાનો સાચાં હોય તો નીચે પૈકી ક્યુ વિધાન સાચું નથી ? આ ચાર વ્યક્તિઓમાં Q ને મહત્તમ ગુણ મળ્યા P કરતાં J ને ઓછા ગુણ મળ્યા Q કરતાં T ને ઓછા ગુણ મળ્યા Q કરતાં T ને વધારે ગુણ મળ્યા આ ચાર વ્યક્તિઓમાં Q ને મહત્તમ ગુણ મળ્યા P કરતાં J ને ઓછા ગુણ મળ્યા Q કરતાં T ને ઓછા ગુણ મળ્યા Q કરતાં T ને વધારે ગુણ મળ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP