GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી સજીવોનું કયું જૂથ ખોરાક શૃંખલા (Food Chain)ની રચના કરે છે ? બકરી, ગાય અને મનુષ્ય આપેલ પૈકી કોઈ નહીં ઘાસ, મનુષ્ય અને માછલી ઘાસ, બકરી અને મનુષ્ય બકરી, ગાય અને મનુષ્ય આપેલ પૈકી કોઈ નહીં ઘાસ, મનુષ્ય અને માછલી ઘાસ, બકરી અને મનુષ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? પોચારામ નેશનલ પાર્ક, તેલંગાણા – હાથી આપેલ તમામ ડેઝર્ટ નેશનલ પાર્ક, રાજસ્થાન – ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ ભીતરકનિકા, ઓડિશા – વ્હેલ પોચારામ નેશનલ પાર્ક, તેલંગાણા – હાથી આપેલ તમામ ડેઝર્ટ નેશનલ પાર્ક, રાજસ્થાન – ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ ભીતરકનિકા, ઓડિશા – વ્હેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સૌર મંડળ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન વિધાનો સાચું / સાચાં છે ? ગુરુ એક પરિભ્રમણ 12 વર્ષમાં પૂર્ણ કરે છે. આપેલ તમામ મંગળ સૂર્યથી ચોથે (fourth) આવેલો ગ્રહ છે. સૌર મંડળમાં સૌથી મોટો ગ્રહ ગુરુ છે. ગુરુ એક પરિભ્રમણ 12 વર્ષમાં પૂર્ણ કરે છે. આપેલ તમામ મંગળ સૂર્યથી ચોથે (fourth) આવેલો ગ્રહ છે. સૌર મંડળમાં સૌથી મોટો ગ્રહ ગુરુ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 જો કમ્પ્યુટરમાં ___ ના હોય તો તેને બૂટ (boot) કરી શકાતું નથી. કમ્પાઈલર મોડેમ આપેલ પૈકી કોઈ નહીં સોફ્ટવેર કમ્પાઈલર મોડેમ આપેલ પૈકી કોઈ નહીં સોફ્ટવેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? નેટવર્ક લેયર (layer)માં રાઉટરનો ઉપયોગ થાય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વેબ પેજીસ અને પ્રોગ્રામને વિનંતી (request) કરવા અને સર્વ (serve) કરવા માટે વેબ HTML નો ઉપયોગ કરે છે. નેટવર્ક લેયર (layer)માં રાઉટરનો ઉપયોગ થાય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વેબ પેજીસ અને પ્રોગ્રામને વિનંતી (request) કરવા અને સર્વ (serve) કરવા માટે વેબ HTML નો ઉપયોગ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP