GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 તાજેતરમાં શોધ કરવામાં આવેલાં નેનો યુરીયા પ્રવાહી (Nano Urea Liquid) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. દુનિયાનું સૌથી પ્રથમ નેનો યુરીયા પ્રવાહીનો આવિષ્કાર IFFCO દ્વારા કરવામાં આવ્યો હતો.2. તેનો આવિષ્કાર IFFCO દ્વારા તેના કલોલ ખાતે આવેલાં એકમમાં કરવામાં આવ્યો હતો.૩. તે IFFCO દ્વારા સંપૂર્ણ સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યું છે. ફક્ત 1 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારતમાં મળેલાં COVID-19 ના વેરીયન્ટ (variant) ને વિશ્વ આરોગ્ય સંસ્થાએ ___ નામ આપ્યું. Kappa and Delta Berun and Alpha આપેલ પૈકી કોઈ નહીં Kunt and Goban Kappa and Delta Berun and Alpha આપેલ પૈકી કોઈ નહીં Kunt and Goban ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સરકારે પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક વર્ષ ___ થી બદલીને વર્ષ ___ કર્યો છે. 2023, 2025 2025, 2027 2027, 2025 2025, 2023 2023, 2025 2025, 2027 2027, 2025 2025, 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 NITI આયોગના તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલાં SDG સૂચકાંક - 2020-21 (Sustainable Development Goal Index - 2020–21) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. રાજ્યોના વર્ગમાં શ્રેષ્ઠ કામગીરી (top performer) માં કેરળ પ્રથમ ક્રમાંકે છે જ્યારે બિહાર છેલ્લા ક્રમે છે.2. કેન્દ્રશાસિત વિસ્તારમાં દિલ્હી પ્રથમ ક્રમે છે.૩. આ સૂચકાંકમાં ગુજરાત દ્વિતિય ઉત્તમ કામગીરી (second best performer) માટે મહારાષ્ટ્ર અને કર્ણાટક સાથે છે.4. SDG સૂચકાંકમાં સારૂ સ્વાસ્થ્ય અને સુખાકારીમાં ગુજરાત કામગીરીમાં રાજ્યોના વર્ગમાં પ્રથમ ક્રમે છે. 1, 2, 3 અને 4 ફકત 1, 2 અને 4 ફકત 1 અને 4 ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ફકત 1, 2 અને 4 ફકત 1 અને 4 ફક્ત 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 COVID-19ની સામગ્રી ઉપર કરમુક્તિ ચકાસવા માટે GST કાઉન્સિલે ___ ના અધ્યક્ષપણા હેઠળ 8 સભ્યોની પેનલની રચના કરી છે. થાઈગા રાજન કોનરાડ સંગમા મનિષ સિસોદીયા નીતિન પટેલ થાઈગા રાજન કોનરાડ સંગમા મનિષ સિસોદીયા નીતિન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP