GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
છેલ્લા સુધારા મુજબ પંચાયતના ત્રણ સ્તરમાં કઈ પંચાયતનો સમાવેશ થતો નથી ?

નગર પંચાયત
જિલ્લા પંચાયત
ગ્રામ પંચાયત
તાલુકા પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
બ્રિટીશ રાજયના કયા ગવર્નર ભારતમાં સ્થાનિક સ્વરાજના પિતા તરીકે ઓળખાય છે?

લોર્ડ માઉન્ટ બેટન
લોર્ડ વેલેસ્લી
લોર્ડ મેયો
લોર્ડ રીપન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP