GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) બ્રિટીશ રાજયના કયા ગવર્નર ભારતમાં સ્થાનિક સ્વરાજના પિતા તરીકે ઓળખાય છે? લોર્ડ વેલેસ્લી લોર્ડ માઉન્ટ બેટન લોર્ડ મેયો લોર્ડ રીપન લોર્ડ વેલેસ્લી લોર્ડ માઉન્ટ બેટન લોર્ડ મેયો લોર્ડ રીપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કયા કણો તટસ્થ કણો તરીકે ઓળખાય છે ? ઈલેક્ટ્રોન ન્યુટ્રોન હાઈડ્રોજન પ્રોટોન ઈલેક્ટ્રોન ન્યુટ્રોન હાઈડ્રોજન પ્રોટોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘અતિજ્ઞાન’ કાન્તનું કયા પ્રકારનું કાવ્ય છે ? આખ્યાન ખંડ સોનેટ ખંડકાવ્ય મહાકાવ્ય આખ્યાન ખંડ સોનેટ ખંડકાવ્ય મહાકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? પ્રેમાનંદ વિશ્વનાથ નાકર ભાલણ પ્રેમાનંદ વિશ્વનાથ નાકર ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) The officer gave him ___ stamps. is used using was used used is used using was used used ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી કયો દ્વંદ્વ સમાસ છે ? શાકભાજી દેશપ્રેમ નટવર લાભાલાભ શાકભાજી દેશપ્રેમ નટવર લાભાલાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP