GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના સરપંચ કયા રાજયમાં ‘ચેરપર્સન' તરીકે ઓળખાય છે ?

સિક્કિમ
અરૂણાચલ પ્રદેશ
કર્ણાટક
કેરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ?

ન્હાનાલાલ
ખબરદાર
કલાપી
કવિ બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના વાર્ષિક હિસાબ સમયસર મોકલવાની જવાબદારી કોની છે ?

ઉપસરપંચ
તલાટી કમ મંત્રી
ગ્રામ પંચાયત
સરપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP