GSSSB Bin Sachivalay Mock Test 1 જો GKARE શબ્દને ૬૭૮૧૦ કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને MONSOON શબ્દને ૨૩૯૫૩૩૯ કોડ દ્વારા દર્શાવવામાં આવે તો RANSOM શબ્દને ક્યાં કોડ દ્વારા દર્શાવી શકાય ? 183952 189352 189532 189531 183952 189352 189532 189531 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.KM 5, IP 8, GS 11, EV 14, ___ CY 17 BX 17 BY 17 CY 18 CY 17 BX 17 BY 17 CY 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 5% પાણીવાળા 10 લીટર દૂધમાં કેટલું 100% દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ? 5 લીટર 10 લીટર 15 લીટર 7 લીટર 5 લીટર 10 લીટર 15 લીટર 7 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 10 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદારો જોઈએ ? 14 23 13 11 14 23 13 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 એક ટ્રેઈન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 km/કલાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેઈન કેટલા મીટર લાંબી હશે ? 750 500 850 600 750 500 850 600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP