GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતરત્ન સન્માનનું સ્થાન કોની બરાબર છે ?

મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
સંઘના મંત્રી મંડળના મંત્રી બરાબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતનું રાષ્ટ્રીય પંચાંગ 3, 5 અને 7 મો માસ કયો છે ?

જેઠ, શ્રાવણ અને આસો
પોષ, ફાગણ અને વૈશાખ
મહા, ચૈત્ર અને જેઠ
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP