GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 'અમે રે સુકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો. રમેશ પારેખ મકરંદ દવે વિનોદ જોશી નિરંજન ભગત રમેશ પારેખ મકરંદ દવે વિનોદ જોશી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે? 7 લિટર 10 લિટર 15 લિટર 5 લિટર 7 લિટર 10 લિટર 15 લિટર 5 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક સમયના ક્રાંતિકારી અને પોંડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશીરાજ્યમાં નોકરી કરી હતી ? ગોંડલ જામનગર ભાવનગર વડોદરા ગોંડલ જામનગર ભાવનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ___ you informed me, I would have come to receive you. Had If you had Have Were Had If you had Have Were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) મન્દાક્રાંતા છંદનું બંધારણ જણાવો. મભતતનગાગા મતતભનગાગા મતનભનગાગા મભનતતગાગા મભતતનગાગા મતતભનગાગા મતનભનગાગા મભનતતગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP