GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી? અરવલ્લી છોટા ઉદેપુર મહીસાગર આણંદ અરવલ્લી છોટા ઉદેપુર મહીસાગર આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 1920માં ગુજરાત વિધાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી? શેઠ અંબાલાલ સારાબાઈ બૅરીસ્ટર જીવણલાલ દેસાઈ ડાહ્યાભાઈ મહેતા સર ચીનુભાઈ બેરોનેટ શેઠ અંબાલાલ સારાબાઈ બૅરીસ્ટર જીવણલાલ દેસાઈ ડાહ્યાભાઈ મહેતા સર ચીનુભાઈ બેરોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ‘સવાઈ ગુજરાતી' કાકાસાહેબ કાલેલકરનું જન્મસ્થળ જણાવો. શિનોર સતારા ગાણોલ શિયાણી શિનોર સતારા ગાણોલ શિયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 18 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદાર જોઈએ ? 13 14 22 11 13 14 22 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) At 9:00 a.m: tomorrow, I ___ in a bus with my parents. will travel will be travelling will be travel will travelling will travel will be travelling will be travel will travelling ANSWER DOWNLOAD GUJARATI MCQ APP